કડ​વા પટેલ અટકોની યાદી

સૌરાષ્ટ્ર વિસ્તારના કડ​વા પાટીદારો અટકોની યાદી
ક​ કકાણીયા, કગથરા, કડ​વાર​, કમાણી, કરડાણી, કનેરીયા, કલોલા, કડેવાર​, કરસાણીયા, કણસાગરા, કટારીયા, કંટેસરીયા, કંટારીયા, કાકડીયા, કાવડ​, કાચરોલા, કારેટીયા, કાલરિયા, કાલાવડીયા, કાવર​, કાંજીયા,કાવઠીયા, કોટાડીયા, કાનાણી, કાસીપરા, કાથરોટીયા, કાસુન્દ્રા, કાસોટીયા, કાચરીયા, કાંગરસીયા, કીકાણી, કુડારી, કુદાણી, કૈલા, કોટડીયા, કોરડીયા, કોઠીયા, કોરીંગા, કડછી, કુંડલીયા, કોઠડીયા, કોકડ​.
ખરેડ​, ખાનપરા, ખાચર​, ખાવડીયા, ખોખલ​, ખાંટ​,
ગરાળા, ગરમોર​, ગડારા, ગલાણી, ગરઘરીયા, ગઠીયા, ગાબારી, ગામી, ગાંભા, ગાંભવા, ગાંગડીયા, ગીરઘરીતયા, ગુજરાતી, ગુંજારીયા, ગોટી, ગોર​, ગોઘાસરા, ગોપાણી, ગૌરૈયા, ગોઘાણી, ગોજારીયા, ગોદવાણી, ગોલાણી, ગોઘાતરા, ગોરીયા, ગૈંઠા, ગોઘ​વીયા.
ઘ​ ઘઉના, ઘાઘરા, ઘાટોડીયા, ઘુમલીયા, ઘુજારીયા, ઘેટીયા, ઘોડાસરા
ચ​ ચનીયરા, ચપલા, ચંદ્રકલા, ચડાસણા, ચાડસાણીયા, ચાપાણી, ચારોલા, ચારોત્રા, ચાનેપરા, ચાપડીયા, ચાડણીયા, ચાંગેલા, ચાંચડીયા, ચીકાણી, ચીદરોડા, ચોવટીયા, ચોપડા, ચોકખલીયા, ચોઘરી.
છ​ છત્રાળા, છત્રોલા, છાંટ્સણીયા
જસાણી, જગોદરા, જાકાસણીયા, જસાપરા, જાવિયા, જાલરીયા, જાટકીયા, જાગાણી, ઝાલાવડીયા, જરસાણીયા, જાતીસણીયા, જાજરૂકીયા, જીવાણી, જીણજા, જીથરા, જુલાસણા, જેતાણી, જેતપરીયા, જાખણીયા, જેઠલોજા, જેકીવાણીયા​
ટીલ​વા, ટીકરીયા, ટીલાળા, ટીટોડીયા, ટીકીરીયા.
​ઠોરીયા.
ડઢાણીયા, ડારા, ડાબરીયા, ડાંગરોસીયા, ડેડકીયા, ડેકિવાડી, ડોળીયા,ડરાણીયા.
ઢોલ​.
ત​ તળાવીયા, તાજપરા, તલ​વાણીયા, ત્રાંબડીયા, ત્રાપડીયા, તોગડીયા.
દલસાણીયા, દઢાસણા, દસાડીયા,દાવડા, દીણાન​, દુદાણી, દેસાઇ, દેપાણી, દેત્રોજા, દેલ​વાડીયા, દેથરીયા.
ધર​વાડીયા, ધમસાણીયા, ધરસંડીયા, ધાણેજા, ધામત​, ધ્રાંસોટીયા, ધીંગાણી, ધુલીયા, ધુળસીયા, ધુમળીયા, ધુસરીયા, ધોળ​, ધોરીયા, ધુડેસીયા.
ન​ નપ્રરીયા, નનાણીયા, નરોડીયા, નંદાસણા, નંદ​વાસણા, નાર​, નાદપરા, નાગપરા, ન​વાપરીયા, નિંદરોળા, નેશડીયા,
પ​ પંચાદરા, પરસાણીયા, પર​વડીયા, પરીયા, પરેસા, પટેલ​, પણસારા, પબાણી, પલાણી, પસમીયા, પડસુંબીયા, પંચાસરા, પંતોટીયા, પાડળિયા, પાંચાણી, પાણ, પારેછા, પાર​, પાનસરા, પારજીયા, પાઘડાર​, પાડોદરા, પુરાણી, પેથાપરા, પેસીવાડીયા, પેથાણી, પૈજા, પોમેટ
બ​ બકોરી, બકોરીયા, બરોચીયા, બરસરા, બફલીપરા, બાથાણી, બારીયા, બાવરીયા, બાણુગારીયા, બાજડીયા, બાવર​વાડ, બારસીયા, બુડ, બુડાસણા, બેરા, બુટાણી, બેચરા, બેડીયા, બોકર​વાડીયા, બોદર​, બોરસાણીયા, બોપલીયા, બોરીગઢા.
ફળદું, ફડદઘીયા, ફીણ​વીચા, ફુલેત્રા, ફુલતરીયા, ફેફર​
ભ​ ભલાણી, ભગાઇ, ભડાણીયા, ભટાસણા, ભાલોડીયા, ભાણ​વડીયા, ભાણપરા, ભાટ​વાડીયા, ભારાણી, ભાયાણી, ભાડજા, ભાલોડી, ભાટીયા, ભાવનગરી, ભાંગણેચા, ભીમાણી, ભુવા, ભુત​, ભુગાણી, ભેંસદડીયા, ભોરણીયા, ભોજાણી
મ​ મલ્લી, મક​વાણા, મણ​વર​, મસત​, માકડીયા, માણાવદરીયા, માટલીયા, મારડીયા, માણસુરીયા, માખેસણા, માકાસણા, માકસણા, માતરીયા, માથાસોડીયા, માંડવીયા, માંજરીયા, મીંજરોલા, મિનિપર​, મુંજપર​, મુંદડીયા, મેવા, મેઘપરા, મેંદપરા, મેનેપરા, મેંતલીયા, મેરજા, મેથાણીયા, મોરી, મોટેરીયા, મોડીયા, મોરજરીયા, મોરડીયા, મોકાણી, માર​વણીયા, માખણસા, માથોલીયા, મારસોણીયા, માલ​વણીયા.
તકાતી
રતનપરા, રબારા, રજોડીયા, રંગાણી, રંગપરીયા, રાબણીયા, રાજપરા, રામોલીયા, રાજકોટીયા, રાડીયા, રાણીપા, રાછડીયા, રાસમીયા, રાણસરીયા, રામાણી, રાંકજા, રાઘેશીયા, રૌયાણા, રોજમે, રોજીવાડીયા, રાંડજા
લ​ લખઘરીયા, લખતરીયા, લાડાણી, લાલાણી, લાલકીયા, લાડોલા, લાખાણી, લાડપર​, લાંભીયા, લાંઘણોજા, લાંગણચા, લીખીયા, લીંભાણી, લોહીયા, લોદરીયા, લોરીયા
વરીયા, વડાલીયા, વરસડીયા, વડકીયા, વરાસાણીયા, વરાસડા, વડગાસીયા, વાછાણી, વાઘડીયા, વાઘરીયા, વામજા, વાનાણી, વાગડીયા, વાસમડા, વાવૈયા, વાઘરોકિયા, વાંકાનેરીયા, વાંસસજાલીયા, વિરોજા, વીરપરીયા, વિઠ્ઠલાપરા, વિસાપરા, વીજાયત​, વીઠલોજા, વેગડા, વેકરીયા, વેલાણી, વૈશ્નાણી, વડસોલા, વડાવીયા, વાંસદડીયા, વિકાણી, વિડજા, વિરમગામા.
સ​ સ​વાણી, સરડ​વા, સરોડીયા, સગપરીયા, સલાપરા, સઘરાકીયા, સરખેદી, સનારીયા, સ​વેરા, સનાવડ​, સદાવિયા, સદાતીયા, સ​વસાણી, સંતોકી, સાપોવાડીયા, સાદરીયા, સાવલીયા, સારણીયા, સમાણી, સાણજા, સાદરાણી, સાપરીયા, સાણંદયા, સાકર​વાડીયા, સાયાણી, સાઘરીયા, સાનેરીયા, સાનેપરા, સાકરીયા, સાગર​વાડીયા, સાંઇજા, સીસાંગીયા, સીણોજીયા, સીતાપરા, સિહોરા, સિસોટીયા, સીરા, સીર​વી, સીયાત​, સિઘ્ઘિવાળા, સુરેજા, સુખથીયા, સુતરીયા, સુરાણી, સુવારીયા, સેરઠીયા, સેખાત​, સેજાણી, સેખલીયા, સેરા, સૈજા, સોલાઘરા, સરસાવાડીયા, સંતોકી, સોલીયા.
શીહોરા, શેખાત​, શેરઠીયા, શેરસીયા, શોભાણા, શોભાણી, શોભાષણા.
હટાણીયા, હદ​વાણી, હળ​વદીયા, હરણીયા, હરખેદી, હાલપરા, હાજીપરા, હાંસલીયા, હાંસલપુરા, હાંસોટીયા, હીંસુ, હીરાણી, હીરપરા, હીંગરજીયા, હુડકા, હોથા, હેદપરા.
અક​વાલીયા, અઘેરા, અમૃતિયા, અઘડુક​, અઘારા, અરણીયા, અંદરપા, અંબાણી, અચડીયા, આણજા, આરદેશણા, આદોદરીયા, આદરોજા, આખજા, આંદીપરા, આલોન્દ્રા, આગોલા, આસર​વા, આજોલીયા, ઓડીયા.
ઇસોડીયા
ઉકડીયા, ઉકાણી, ઉઘરેજા, ઉભડીયા, ઉજીયા, ઉભડા, ઉટેશીયા
રૂ રૂપાલા