વિવિધ પ્રસંગો એ જોઇતી વસ્તુઓ

કન્યાના લગ્ન વખતે જોઇતી ચીજ વસ્તુઓની યાદી
શ્રી ફળ
સોપરી
અબીલ
ગુલાલ​
સિંદુર​
કપુર​
ખડી સાકર​
સુકોમેવો
મિંઢોળ​
૧૦ છળી લોખંડની​
૧૧ ગણેશ માટેલી
૧૨ છેડાછેડી માટે ચુંદડી તથા ખેસ​
૧૩ માણેક સ્થંભા
૧૪ ઘી
૧૫ તલ
૧૬ જ​વ​
૧૭ સુખડના છોડા
૧૮ અગરબતી
૧૯ કષ્ટની જુડી
૨૦ સમિઘની જુડી​
૨૧ ગોળ​
૨૨ હળદરની ભુકી​
૨૩ હળદર આખી
૨૪ કુંભારને કહેવાનું કોડીઆ, કંકુ, માટી વિગેરે.
૨૫ ચોરી માટેની તૈયારી ગણપતિની મૂત્તિઁ
૨૬ ઘરની ચીજ​વસ્તુ વાંસનું સુંપડું બાજોઠ​, માંચી રજાઇ નં. ૨
૨૭ પંચામૃત
૨૮ હાથ લુછ​વા નેપકીન​​
૨૯ કોડી
૩૦ ખારેક​
૩૧ પડીઆ
૩૨ માચીસ બોક્સ​
૩૩ વરમાળાનું સુતર​
૩૪ લાલ કાપડ​
૩૫ ઘઉઁ
૩૬ ચોખા
૩૭ મગ, ચોખાનો લોટ
૩૮ દળેલી ખાંડ​
વરના લગ્ન વખતે જોઇતી ચીજ વસ્તુઓની યાદી
શ્રી ફળ
સોપરી
અબીલ
ગુલાલ​
સિંદુર​
કપુર​
ખડી સાકર​
સુકોમેવો
મિંઢોળ​
૧૦ છળી લોખંડની​
૧૧ ઘઉઁ
૧૨ ચોખા​
૧૩ મગ
૧૪ લાલ કાપડ​
૧૫ કુંભારને કહેવાનું ગણેશ માટલી કોડીઆ, કંકુ, માટી વિગેરે.
૧૬ ઘરની ચીજો ગણપતિની મૂત્તિઁ​
૧૭ પંચામૃત
૧૮ છેડાછેડી માટે પૂજામા નીચેની ચીજ​વસ્તુઓ વાડીમાં ન હોય તો ઘેરથી લાવ​વી.
બાજોઠ​, પાટલા, લોટા, થાળી, વાટકા, ચમચી
૧૯ રાંદલ માટેની તૈયારી
માંડ​વી પર નાખ​વા ઘોતીયા, રેશમી કાપડ, અાસન​, ગોમુખીમાળા, તલ​, જ​વ​, ગુગળ​, સરસ​વ​, સુખડના છોડા, કાષ્ટની જુડી
૨૦ મંડપા રોપણ માટે
વાંસની લાકડી, માણેક સ્થંભ​, રૂ, ઘી, અગરબતી, ગોળ​, હળદર આખી, કોડી, ખારેક​, પડીયા, માચીસ​, મલમલ ઉપરની ખાંડુ, હાથ લુછ​વા નેપકીન ​
૨૧ પુજામાં બેસનાર માટે
ખેસ​, ચુંદડી, શાલ​, લગ્ન પડો, રજાઇ, છુટ્ટા ફુલ​, તુલશી, બીલી દુવાઁ, ફુલના હાર​, આંબાના પાન​, કસુંબો, ચુંદડી, સફેદકાપડ​, લાલ કાપડ, લીલુરેશમી કાપડ​, વેણી, સુતળી, ખંડ દીવા માટે, સ્થાપન માટે લાલ કાપડ
૨૨ ગૃહશાંતિ માટે નીચેની વસ્તુઓ વઘારે લાવ​વી.
ઇંટ, માટી, લીલા ફળ​, હ​વન પડી, સમિઘની જુડી, તાંબાના તરભાણા, પંચપાત્ર​, આચમની, તાંબાની તપેલી, કાંસાની થાળી, કાંસાની વાટકી, મૂત્તિઁ​

શ્રી સત્યનારાયણની કથા સાહીત્યની યાદી
શ્રી ફળ
સોપરી
કંકુ
અબીલ ​
ગુલાલ​
સિંદુર​
કપુ​ર
નાડાછડી
ગોળ​
૧૦ સાકર​
૧૧ ઘઉઁ
૧૨ ચોખા​
૧૩ સુતળી
૧૪ અગરબતી
૧૫ ઘીની બાતી
૧૬ માચીસ બોક્સ​
૧૭ લાલ કાપડ​
૧૮ સફેદ​ કાપડ​
૧૯ કેળના સ્થંભ​
૨૦ તુલશી
૨૧ ફુલના હાર
૨૨ છુટ્ટા ફુલ​
૨૩ બીલી દુવાઁ
૨૪ આંબાના પાન
૨૫ નાગર​વેલના પાન
૨૬ પુજાના પાન
૨૭ લીલા ફળ
૨૮ પંચામૃત
૨૯ પ્રસાદ વહેંચ​વા માટે દડીઆ
૩૦ ઘરની ચીજ​વસ્તુઓ
બાજોઠ પાટલા, પાણીના લોટા, થાળી, વાટકા, ચમચી
૩૧ ઘરાવવા માટે સામગ્રી
શીરો, લીલો મેવો, સુકો મેવો વગેરે
રાંદલ માતાના સ્થાપન માટે પુજન સામગ્રી
શ્રી ફળ
સોપરી
કંકુ
અબીલ
ગુલાલ​
સિંદુર​
કપુ​ર
નાડાછડી
સાકર​
૧૦ ​ગોળ
૧૧ અગરબતી
૧૨ ઘીની બાતી​​
૧૩ માચીસ બોક્સ
૧૪ ઘઉઁ
૧૫ ચોખા​
૧૬ મગ​
૧૭ પંચામૃત
૧૮ સુતળી
૧૯ લીલા ફળ
૨૦ વેણી
૨૧ છુટ્ટા ફુલ​
૨૨ બીલી દુવાઁ,
૨૩ પુજાના પાન
૨૪ આંબાના પાન
૨૫ લાલ કાપડ
૨૬ સફેદ કાપડ
૨૭ ચુંદડી
૨૮ લીલુરેશમી કાપડ
૨૯ બાજોઠ પાટલા
૩૦ થાળી, વાટકા, લોટા, ચમચી
૩૧ હાથ લુછ​વા નેપકીન​​
૩૨ માંડ​વી પર નાંખ​વા માટે કસુંબો

લગ્ન લખ​વાના દિવસે જોઇતી ચીજ વસ્તુઓની યાદી
શ્રી ફળ
સોપરી
હળદરના ગાંઠીયા
મગ
કુંભાનાડું​
ઘઉં અખીયાણા માટે
કપુ​ર
ગોળ ઘાણા
બાજોઠ​
૧૦ ​ચુંદડી
૧૧ કોર કાગળ
૧૨ કંકુ
૧૩ ચોખા
૧૪ લાલ શાહીની પેન
નીચેની ચીજ​વસ્તુઓ વાડીમાં ન હોય તો હોય તો ઘરેથી લાવ​વી
પાટલા
બાજોઠ
લોટા
થાળી
વાટકા
ચમચી
છુટ્ટા ફુલ​
તુલશી
દુવાઁ
૧૦ ​ફુલના હાર
૧૧ આંબાના પાન
૧૨ પુજાના પાન
૧૩ તોરણ